Tag: DySO

Madhuri Shah

Dy.S.O. / નાયબ મામલતદાર  આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવે છે. પ્રથમ તબક્કો – પ્રિલિમ પરીક્ષા કૂલ – ૨૦૦ પ્રશ્નો અને ૨૦૦ ગુણ આ ગુણ ફાઈનલ મેરીટમાં ગણાતા નથી. આ માત્ર ક્વોલીફાઈંગ એક્ઝામ છે. આ પરીક્ષા પાસ થનાર મુખ્ય પરીક્ષા આપી શકે છે. બીજો તબક્કો – મુખ્ય પરીક્ષા કૂલ ૪ પેપર અને દરેકના ૧૦૦ ગુણ. કૂલ ૪૦૦ ગુણ  વર્ણનાત્મક પ્રકારનાં ૪ પેપર. […]

Back To Top