Computer

Computer by Target Academy Palanpur

Hello friends,

We are trying to provide you better material which is important for your exam. But we are unable to reach every useful material. We know that you are aware of these types of several materials like PDF, Images and Videos those are important and helpful in your study. We request you to send us this type of material. We will make it available to our site with your name.

Please send us it to our mail – gujaratividyarthi@gmail.com

We appreciate your feedback and attempt to help us in advance. The material sending to us by you will be helpful to lots of student to build up their career. We are also trying to convince the faculty of different subjects to join our community and to express their knowledge to our portal. We are also inviting a successful candidate to our platform to guide you via video or article format. If you know anyone who is able to guide the students, please give us the contact detail of them. We will contact such a person and make him to available with a perfect guide and strategy for you to our platform.  Hope that you are able to understand the situation that we are not able to reach every person or faculty. So we expect your support for this type of work.

Best Luck for career.

Team Gujarati Vidyarthi

નમસ્કાર મિત્રો,

ગુજરાતી વિદ્યાર્થી પર આપને માટે સારુ સાહિત્ય કે જે પરીક્ષામાં ઉપયોગી હોય તે ઉપલબ્ધ કરાવવા માટે અમારી ટીમ પ્રયાસ કરી રહી છે. પરંતુ અમે દરેક એકેડમી કે ફેકલ્ટી સુધી પહોંચી શકીએ એ શક્ય નથી. આથી અમે આપને નમ્ર અપીલ કરીએ છીએ કે જો આપની પાસે સારુ મટેરીયલ હોય તો અમને મોકલી આપશો, ભલે એ પછી Text, PDF, Image or Video ના સ્વરૂપમાં હોય. અમે અમારી વેબસાઈટ પર એ આપના નામ સાથે પબ્લીશ કરીશું. આપનું એ મટેરીયલ ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે અને કારકિર્દી ઘડવામાં સહાયરૂપ થશે. જો આપના ધ્યાનમાં આવી કોઈ એકેડમી કે ફેકલ્ટી હોય કે જેમનું મટેરીયલ ઘણું સારું છે તો અમને એમનો પણ સંપર્ક નંબર આપશો. અમે એમનું સાહિત્ય પણ અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ થાય એ માટે પ્રયાસ કરીશું. આશા છે કે આપને અમારો આ પ્રયાસ ગમશે અને આ જ્ઞાનયજ્ઞમાં આપ સહભાગી થઈ અનેક વિદ્યાર્થીઓને મદદરૂપ થવામાં પોતાનું યોગદાન જરૂર આપશો.

Please send us it to our mail – gujaratividyarthi@gmail.com

ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના સહ…

ટીમ ગુજરાતી વિદ્યાર્થી

Back To Top