Welcome to Gujarati Vidyarthi

અમારું લક્ષ્ય :

તમામ કક્ષાના વિદ્યાર્થીઓ (નર્સરી/ કેજીથી લઈને પી.જી સુધીના) સુધી વિવિધ વિષયોની ઉપયોગી માહિતી Text, PDF, Image તથા Video ના સ્વરૂપમાં પહોંચાડવી એ જ અમારું લક્ષ્ય છે.

દર્શકો અને વાચકોને અપીલ :

જો આપ એક સારા ફેકલ્ટી છો, સારા લેખક છો કે પછી સારા વક્તા છો તો આપની પાસે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી હોય તેવું Content અમને અમારા ઈ-મેઈલ : gujaratividyarthi@gmail.com પર મોકલી આપશો. તો અમે તે Contentને આપના જ નામે અમારા પ્લેટફોર્મ પર Publish કરીશું. આ વિષયવસ્તુ Text, PDF, Image કે Video ના સ્વરૂપ માં હોવું જોઈએ.

આપને કઈ રીતે લાભ થશે ?  

આ મટીરીયલ અમે આપના નામે જ Publish કરીશું. જો આપ કોઈ સંસ્થા સાથે જોડાયેલા છો અને એ સંસ્થાના નામે પબ્લીશ કરવા માંગો છો, તો એ સંસ્થાના નામે Publish કરીશું. આ રીતે અમારા આ વિદ્યાર્થીઓ માટેના પ્લેટફોર્મ મારફત આપ ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકશો. આપનું નામ અને આપની સંસ્થા બંનેથી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ પરિચિત થશે. જેનો આપને પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે ઘણો જ લાભ થશે.

ગુજરાતના અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય અને તેમની કારકિર્દી ઘડવામાં આપ પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકશો.

અમારા આ પ્લેટફોર્મ પર આ રીતે વિષયવસ્તુ વિવિધ સ્વરૂપમાં આપીને આ આ ભવિષ્યમાં પૈસા પણ કમાઈ શકશો.

For more detail contact us through E-Mail : gujaratividyarthi@gmail.com