Akshay Patel

thumbnail

Police Inspector (Syallbus)Preliem પરીક્ષા માટે (Material)

(1)      ઇતિહાસ (History)

  • GCERT – Std-11 & Std-12 (Chap 1 TO 9)
  • આધુનિક ભારતના ઇતિહાસ –બિપિન ચંદ્રા
  • Mrunal Patel ની You tube ચેનલ પરના પ્રતિક નાયક સાહેબના 56 વિડીયો
  • ગુજરાત રાજયવંશોનો Topic – નોલેજ આઇ પ્રકાશનની Book
  • મહાગુજરાત આંદોલન ઇશ્વર પાડવી સાહેબની Book

(અન્ય બુકમાંથી પણ સીલેબસ કવર કરી શકાય.

  • ગુજરાતના –સૌરાષ્ટ્ર, કચ્છના શાસકોના સુધારાવાદી પગલાં માટે ગ્રંથ નિમાર્ણ બોડની બુક– સીલેબસ પ્રમાણે
  • ગુજરાતની અસ્મિતના બુકમાંથી ગુજરાતના ઇતિહાસનો મુદો્
  • દ્રષ્ટિની ભારતની ઇતિહાસની બુક (સીલેબસ પ્રમાણે)
  • NCERT ની ઇતિહાસની બુકમાંથી દક્ષિણના રાજવંશોનુંChapters જોઇ લેવા

(2)      સાંસ્કૃતિક વારસાઃ–

  • ગુજરાતની અસ્મિતા-રજની વ્યાસ
  • જોરાવરસિંહ જાધવની બુક
  • ગ્રંથ નિમાર્ણ બોર્ડની બુક
  • GCERT ધોરણ-૧૦ (Chap 1 TO 7) સામજીક વિજ્ઞાનના
  • દ્રષ્ટિની કલા &સંસ્કૃતિની બુક (સીલેબસ પ્રમાણે)
  • Only IAS You tube ચેનલ પર Art &Calture ના વિડીયો
  • NCERT ના Std-6 થી 10 ના ઇતિહાસની બુકની અંદર દક્ષિણના રાજવંશોની-સાંસ્કૃતીક બાબતોના મુદા્ (Chapters)
  • અમુક Factsમાટે ગુજરાતનો પરીચય (અક્ષર પબ્લિકેશન)
  • ગુજરાત સરકારની અમુક બુકસ &મેગેઝિન-ગુજરાત યાજ્ઞિક તથા Carrentની અંદરના આના સંલગ્ન મુદા્ઓ

(3) બંધારણઃ–

  • GCERT રાજયશાસ્ત્રની – Std-11 & Std-12 ની બુક
  • NCERT રાજયશાસ્ત્રની બુક
  • એમ લક્ષ્મીકાંત (હીન્દી/અંગ્રેજી) અથવા
  • વિકલ્પ કોટવાલ અથવા શહેઝાદ કાજીની (ગુજરાતીમાં)
  • LPG Reforms તથાTopic 6,7,8 માટેCurrent Affairs
  • ગુજરાતની આ અંગની નીતિઓ ગુજરાત યાજ્ઞિક મેગેઝિનમાંથી
  • અર્થતંત્ર &આયોજન
  • GCERTStd-11 & Std-12 Or NCERTStd-11-12બુક
  • Mrunal Patel ની You tube ચેનલમાંથી આના બેઝીક વીડીયો ઉપરાંત નવા વર્ષ બજેટ તથા, ગયા વર્ષનું આર્થિક સર્વેક્ષણ (આના વીડીયોYou tube પર મળી જશે.)
  • તથા India Year book ના Chapter માંથી જે Chapter આપણા સીલેબસ માં આવે તેનો ઓવરવ્યુ લઇ લેવો. નવી India year book ના વિડિયો You tube પર ઉલપબ્ધ થઇ જશે)
  • ટોપીક ૫ ગુજરાતનો અર્થતંત્રવાળો મુદો્ –ગ્રંથ નિમાર્ણની બોડની બુકમાંથી કવર કરવો (આ મુદો્ આર્થિક-ભુગોળ સાથે સંલગ્ન છે.) (આર્થિક ભુગોળમાં ભાવના દવેની ગ્રંથ નિમાર્ણ બોર્ડની બુક છે.)

(4)      ભુગોળ

  • GCERT Std-11 &12 NCERT ના સીલેબસ પ્રમાણે Chapter
  • Mrunal Patel ની You tube ચેનલ 57 વિડિયો (જેમાં સીલેબસ પ્રમાણે જોવા)
  • ટોપીક ૩ અને ૪ ભાવના દવે (ગ્રંથ નિમાર્ણ બોર્ડની બુક) સીલેબસ પ્રમાણે
  • નકશો કરવો, જેમાં ગુજરાત, ભારત વિશ્વ એમ મેપીંગ કરવું. (જે સ્થળો Current માં હોય તેનુ ખાસ મેપીંગ કરવું.)
  • આના માટે એટલાસ કરવો તથા મેપીંગના ઓનલાઇન વીડીયો પણ કરવા
  • મેપીંગ એક Long term Process છે. જેથી રાતો રાત ના આવડી જાય પરંતુ સતત એક Practice કરતા રહેવાથી જરૂર આવડી જાય

5) વિજ્ઞાન અને ટેકનોલોજી

  • Basic માહિતી- GCERTનાં 6-10નાં મહત્વનાં chapter
  • વર્લ્ડ ઈનબોક્સની બૂક OR સ્પેક્ટ્રમ પ્રકાશન (HINDI/ENGLISH) Syllabus પ્રમાણે
  • Syllabus નાં અમુક TOPIC-online search કરી તેમાંથી પોતાની Notes બનાવીને Cover કરવાં
  • ખાસ મહત્વનું –Current Affairs

6) ગણીત

  • વર્લ્ડ ઈનબોક્સ, અક્ષર પબ્લીકેશન,R.S.Agrawalની બુક

(કોઈ પણ બુક્માંથી Syllabusનાં Topicની method શીખો)

  • You Tube પર ધણી બધી ચેનલો છે. તે Short Method શીખવાડે
  • પરંતુ આમો, જૂના પ્રશ્નો અને જાતે જ્યાંથી પણ પ્રશ્નો મળે તેને જલ્દીથી જલ્દી અને ભૂલ વગર Solve કરવાનું શીખવું પડશે.

7) Current Affairs:-

  • લગભગ છેલ્લાં સાત-આઠ મહિનાનું કરી શકાય.દરરોજ પેપર વાંચો ‌
  • ગુજરાતીમાં ગુજરાત સમાચાર/દિવ્ય ભાસ્કર
  • English – Indian Express

(મહત્વનાnewsનું અલગથી notes પ્રમાણે)

  • Current નું material ઉપરના GSના અલગ-અલગ subject wise notes બનાવો જેથી અંતે વાંચવામાં આસાની રહે.
  • Youtubeચેનલ onlyiasના preliem booster ના video OR monthly લિબાર્ટી OR વર્લ્ડ ઇન બોકસ OR યુવા પરીષદ કોઇ પણ એક જ મેગેઝિન વાંચી શકાય.

મુખ્ય પરિક્ષા માટે

  1. 1. ગુજરાતી
  2. નિબંધ માટે મેગેઝીનમાં, તંત્રીલેખો વગેરે- વાંચન વધારો

વિવિધ પ્રકારના વિષયનું વાંચન રાખવું, ખાસ સાંપ્રત સમસ્યા પર

દર અઠવાડિયે લખીને આની પ્રેકટીસ કરી શકાય

  • વિચાર-વિસ્તાર માટે- ગુર્જર પ્રકાશન- વિનુભાઈ પટેલની બુકમાંથી લગભગ-૧૦૦ વિચાર       વિસ્તાર કઇ રીતે લખવા- શું ધ્યાન આપવા તેના વિશે
  • બાકીના TOPIC માટે અલગ-અલગ લેખન તૈયારી કરો.
  • તેના વિવિધ મુદ્દાઓ પર  જૂના પેપરોના પ્રશ્નો, Test Seriesના પ્રશ્નો અલગ-અલગ તૈયારી       કરો. તેની ભૂલો સુધારો
  • ત્યારબાદ આખુ પેપર એક સાથે લખવાની તૈયારી કરો
  • આના Format કયાંયથી મળશે નહીં. પરંતુ કોઇકના લખેલા પેપરોમાંથી તેનો આપણને idea       આવી શકે- તેવી રીતે આપણે લખાણ કરી શકીએ.
  • Topic-૧૩ ભાષાંતર માટે રોજ અમુક ફકરાને Translate કરવાની Practice થી સારામાં સારી       પકડ બનાવી શકાશે
  • Topic-૧૪ વ્યાકરણ માટે

–         અક્ષર પબ્લીકેશન, લિબર્ટીનું મટેરીયલ, સરકારની ભાષા વિવેક બુક તથા કોલેજ લેવલની                   અમુક પુસ્તકો Syllabus પ્રમાણે

–         GCERT- Std-11-12ની બુકમાંથી વ્યાકરણના મુદ્દા કવર કરવા

–         કોલેજમાં BAની અમુક ગુજરાતીની બુકમાં વ્યાકરણ તથા લેખ પધ્ધતિ વિશે-                   Topic wise તૈયારી કરી શકાયઇ

  • English
  • Essay- વિવિધ વિષયના નિબંધની Practice  જ વધારે અસરકારક રહેશે. (દર અઠવાડિયે ૨ કે       ૩ નિબંધો લખવા, સાંપ્રત બનાવો પરના Indian Express કે  અન્ય પેપરના English       editorial  વાંચવા ) અને તેમાંથી Essayનો Topic બનાવી. જાતે લખવાનો પ્રયત્ન કરવો)
  • Press Release- News Paperમાં જે આવે તેની Format નક્કી રાખી તેના જેવું લખા       લખવાની Practice કરી શકાય.
  • તેવી રીતે અન્ય Topic માટે પણ Practice જ મહત્વનું છે.
  • Topic 10 વ્યાકરણ માટે

–         અક્ષર પબ્લીકેશન, Std-12ની રેડી રેકનર બુક મહત્વની

  • Topic 11 Translation માટે

–         રોજ એક ફકરો જરૂર Translate કરવાની ટેવ પાડવી

–         English માટે પણ શરૂઆતમાં Command & ઝડપ લાવવા માટે Topic ની અલગ-                  અલગ તૈયારી શરૂ કર્યા પછી અંતે વધારેમાં વધારે Mock Test Series લખવી.

  • GS-1             ઈતિહાસ          સાંસ્કૃતિક વારસો         ભૂગોળ            વિજ્ઞાન & ટેકનોલોજી             Current Affair       
  • આમા વિષયનો Syllabus Prelimના Syllabus જેવા જ છે
  • આથી વિષય માટે સાહિત્ય તો એ જ વાંચન કરવાનુ પરંતુ તમો Fact base કરતો વર્ણનાત્મક       બાબતો પર ધ્યાન આપવું
  •      આના પ્રશ્નોના જવાબ વિવિધ Dimension Cover કરીને આપવાના
  • ઉપરાંત Current Affairs માટે

–         Vision Ias ના  છેલ્લા ૬ મહિનાના માસિક મેગેઝિન વાંચવા

–         Only ias you tube ચેનલ- The Hindu editorial discussion કરવા

–         તેના અલગ અલગ વિષય માટે અલગ અલગ Notes બનાવી શકાય

–         પરંતુ તેના daily answer writing challange રોજ કરવા (રોજ  જે discussion       પરથી  Question આવે તેનો Answer જરૂર લખવો

–         ઉપરાંત RSTV ના અમુક Topic પર debate સાંભળી મહત્વના મુદ્દાની Notes                         બનાવી શકાય.

–         Mock Test Series જેટલી બને તેટલો લખવું

–         ગુજરાત પાક્ષિક મેગેઝીન કરી શકાય (છેલ્લા ૬ મહિનાનું)

  • GS-2 (બંધારણલોક પ્રશાસનનીતિશાસ્ત્રઅર્થતંત્ર)

–        બંધારણ તથા અર્થતંત્ર માટે Preliem  જેવો જ Syllabus આથી તે જ સાહિત્યનું વાંચન                       (પરંતુ view વર્ણનાત્મક દ્રષ્ટિથી રાખવો)-આમાં પણ GS-1 જેવી  અમુક બાબતોની             કાળજી રાખવી જરૂરી      

  • વાંચન ગમે તેટલું હોય-Revision વગર નકામું જશે.

(આથી max  to max revision કર્યા જ કરો)

  • Time table બનાવો જેમાં exam પહેલાં વધારેમાં વધારે revisio set કરો તથા test series પણ આપો.(જેથી exam pressure નું ખ્યાલ આવે)
  • ઉપરાંત ગયા વર્ષોના gpscના પેપર,ssc/upscના પ્રશ્નો solve કરી શકાય.
  • લોક પ્રશાસન તથા નીતિશાસ્ર માટે વિક્લ્પ કોટવાલ ની બૂક
  • નીતિશાસ્ત્ર માટે શહેઝાદ કાઝી સાહેબનું એક material ખૂબ સરસ છે.( જેમાં upscમાં પૂછાયેલા નીતિશાસ્ર અંગેના પ્રશ્નોનું ખાસ વાંચન કરવું)
  • ઉપરાંત નીતિશાસ્ત્ર ના only iasચેનલ પરના basic concept ના video જોવા અને આમો પોતાના ખાસ અનુભવો તથા ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરવો.

Akshay M Patel

(Police Inspector)

Contact Mail : akshaypatel@gmail.com

An Educational Platform and online book selling hub.

3 thoughts on “Akshay Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top