રોજગાર સંગી એપ્લિકેશન

છત્તીસગઢ સરકારે કૌશલ અને તાલીમાર્થી ઉમેદવારોને નોકરી શોધવામાં મદદ કરવાના ઉદ્દેશ્યથી રોજગાર સંગી એપ્લિકેશન લોન્ચ કરેલ છે. આ એપ્લિકેશનને રાષ્ટ્રીય માહિતી વિજ્ઞાન કેન્‍દ્રની મદદથી વિકસિત કરવામાં આવેલ છે. આ એપ્લિકેશન થકી છત્તીસગઢ સ્ટેટ સ્કીલ ડેવલપમેન્‍ટ ઑથોરીટી દ્વારા રજૂ થયેલ ૭૦૫ પાઠ્યક્રમો હેઠળ ૭ લાખ તાલીમાર્થી વિદ્યાર્થીઓને લાભ થશે.

રાષ્ટ્રીય યુવા દિવસ

દર વર્ષે ૧૨ મી જાન્‍યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્‍મ જયંતીના અવસરપર રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય દેશનું ભવિષ્ય મનાતાયુવાઓમાં તર્કસંગત વિચારને પ્રોત્સાહન આપવાનું છે. દેશ પ્રતિ સ્વામી વિવેકાનંદનાયોગદાનને જોતા ભારત સરકારે વર્ષ ૧૯૮૪ માં તેમના જન્‍મ દિવસને રાષ્ટ્રીય યુવાદિવસના રૂપમાં જાહેર કરેલ . રાષ્ટ્રીય યુવા દિવસ પ્રથમ વખત વર્ષ ૧૯૮૫ માંમનાવવામાં આવેલ. […]

Manan Prajapati

CIVIL ENGINEERING BOOKS LIST MCQ’s SUBJECT PUBLICATION AUTHOR GPSC SOLVED PAPERS VOLUME 1,2 &3 BOOKS INDIA PUBLICATIONS DHUMKETU MEHTA CIVIL ENGINEERING THROUGH OBJECTIVE TYPE QUESTIONS CBS PUBLISHERS & DISTRIBUTORS S P GUPTA & S S GUPTA ESE VOLUME 1-2 MADE EASY PUBLICATIONS MADE EASY PUBLICATIONS QUESTION BANK IN CIVIL ENGINEERING – V S MURTHY & […]

Akshay Patel

Police Inspector (Syallbus)Preliem પરીક્ષા માટે (Material) (1)      ઇતિહાસ (History) GCERT – Std-11 & Std-12 (Chap 1 TO 9) આધુનિક ભારતના ઇતિહાસ –બિપિન ચંદ્રા Mrunal Patel ની You tube ચેનલ પરના પ્રતિક નાયક સાહેબના 56 વિડીયો ગુજરાત રાજયવંશોનો Topic – નોલેજ આઇ પ્રકાશનની Book મહાગુજરાત આંદોલન ઇશ્વર પાડવી સાહેબની Book (અન્ય બુકમાંથી પણ સીલેબસ કવર કરી શકાય. ગુજરાતના –સૌરાષ્ટ્ર, કચ્છના શાસકોના સુધારાવાદી પગલાં […]

Back To Top